© મજ્જા ની લાઈફ...!! 🍻🍔🎂🍕
🎱 કેરમ રમવાનું 🍹 જ્યુસ પીવાનું 🏇 મોજ માં રેવાનું, જીવી જાણો તો જીવન છે,નહિતર એ અંધારિયું વન છે.
Thursday, 16 February 2017
ત્રણ મિત્રો ધન, વિદ્યા અને વિશ્વાસ
ત્રણ મિત્રો ધન, વિદ્યા અને વિશ્વાસ જંગલ માં જતા હતા.
ફરતા-ફરતા ત્રણેય નો અલગ થવાનો સમય આવ્યો.
ત્રણેય ફરી પાછા કઈ જગ્યાએ ભેગા
થવુ
તે અંગે
ચચાઁ
કરતા હતા.
ધન : હું ધનવાન અને રાજા
મહેલો
માં મળીશ.
વિદ્યા : હું મંદિર,
મસ્જીદ
માં મળીશ.
વિશ્વાસ : જો હું એક વાર જતો
રહીસ
તો ફરી પાછો ક્યારેય
નઈ
મળુ
.
Newer Post
Older Post
Home