Thursday, 16 February 2017

આમાં પૈસાદાર કોણ અને ગરીબ કોણ ????

કોઈ પૈસાદાર વ્યક્તિ એના દીકરી ના લગ્ન માં ઘરની કામવાળી માટે સાડી લેવા જાય તો દુકાનદારને કહે છે કે હલકી સાડી બતાવો કામવાળી માટે....અને એ જ ઘરની કામવાળી એ ઘરની દીકરી માટે સાડી લેવા જાય તો કહે છે કે ભારે સાડી આપો શેઠની દિકરી માટે.......સાલો પ્રશ્ન થાય કે આમાં પૈસાદાર કોણ અને ગરીબ કોણ ???? 

🌻શુભ સવાર🌻
🇮🇳🚩જય માતાજી🚩